DuoLingo App: ઘરે બેઠા અંગ્રેજી શીખવા માટે ખુબજ ઉપયોગી થશે આ એપ, 15 દિવસમાં અંગ્રેજી બોલતા વાંચતા શીખી જશો
Duolingo એપ્લિકેશન એ ઘેર બેઠા અંગ્રેજી શીખવા માટે ખુબજ ઉપયોગી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ અને વ્યસક લોકોને સરળ અને મનોરંજક રીતે અંગ્રેજી ભાષા શીખવામાં મદદ કરે છે. Duolingo માં ખાસ કરીને સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે, જે શીખનારને શરુઆતથી જ સરલ પદ્ધતિથી ભાષા સમજવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન વિવિધ ગેમ્સ … Read more