તમારું આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાઈ રહ્યું છે ચેક કરો: આધારકાર્ડ સાથે કોઈએ છેતરપિંડી તો નથી કરીને?

આધાર કાર્ડ આપણા વિવિધ મહત્વપૂર્ણ કાર્યો માટે ઉપયોગ થાય છે, જેમ કે બેંક ખાતું ખોલવું, મોબાઇલ નંબર સાથે લિંક કરવું, સરકારી સહાય મેળવવી અને બીજી ઘણી સેવાઓ માટે. પરંતુ ઘણી વાર અમારા આધાર કાર્ડનો અન્ય કોઈ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યો છે કે કેમ તે તપાસવું મહત્વપૂર્ણ છે. તમે સરળતાથી ઓનલાઈન તમારા આધાર કાર્ડના ઉપયોગની … Read more